જાપાનમાં પાકિસ્તાની રાજદૂતે જે મસ્જિદનું ઉદ્દઘાટન કર્યું હતું તેને સરકાર તોડી પાડશે
ટોક્યો, 3 જૂન 2026: જાપાનમાં પાકિસ્તાની રાજદૂતે જે મસ્જિદનું ઉદ્દઘાટન કર્યું હતું તેને જાપાનની સરકારે તોડી પાડવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે. મીડિયા અહેવાલ અનુસાર, પાકિસ્તાને જાપાનમાં એક મસ્જિદનું ઉદ્ઘાટન કર્યું છે, જેને જાપાન સરકારે ગેરકાયદે ગણાવીને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. જાપાનમાં ઝડપથી વધી રહેલી મુસ્લિમ વસ્તી, ડેમોગ્રાફી (વસ્તી વિષયક) માં બદલાવ, જાહેર સ્થળો […]


