અમદાવાદમાં 2 કરોડની ફેક નોટો સાથે કાર પકડાઈ, આશ્રમના સંચાલક સહિત 6ની ધરપકડ
અમદાવાદ, 19 માર્ચ 2026: Car caught with fake notes worth Rs 2 crore સુરતથી બે કરોડની નકલી નોટો સાથે અમદાવાદના અમરાઈવાડીમાં આવેલી કારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચે સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ગુરૂજી સહિત 6 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલી નકલી નોટો 500 રૂપિયાના દરની છે. અમદાવાદમાં નકલી નોટો કોને આપવાની હતી.તે […]


