સુરતમાં મકાનો તોડવાની ફેક નોટિસ, SMCએ કહ્યું અમે જાણતા પણ નથી,
તાપીનગર વિભાગ-2માં રાતે લોકોના ઘરની બહાર કોઈ નોટિસો લગાવી ગયું નોટિસો મ્યુનિના સહી-સિક્કા સાથેની હતી નકલી નોટિસો અંગે પોલીસે તપાસ હાથ ધરી સુરતઃ રાજ્યમાં નકલી અધિકારીઓ, નકલી પોલીસ, નકલી કચેરીઓ પકડાઈ છે. ત્યારે સુરત શહેરના તાપીનગર વિભાગ-2માં મકાનો તોડવા માટેની મ્યુનિની નકલી નોટિસો કોઈ લગાવતા આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં […]