1. Home
  2. Tag "fake website"

સાસણગીરના સિંહ સદનના નામે ફેક વેબસાઈટ બનાવીને છેતરપિંડી કરતા સાયબર માફિયાઓ

ઓનલાઈન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગના નામે પ્રવાસીઓ પાસેથી રૂપિયા ખંખેર્યા, વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, અજાણ્યા ઠગ ઈસમોએ અસલી જેવી દેખાતી બનાવટી વેબસાઈટ બનાવી જૂનાગઢઃ સાયબર માફિયાઓ છેતરપિંડી માટે પ્રવાસન સ્થળોની હોટલો કે સરકારી સેવા સદનની ફેક વેબસાઈટ બનાવીને પ્રવાસીઓ પાસે બુકિંગ લઈને છેતરપિંડી કરતા હોવાના બનાવો વધી રહ્યા છે. […]

કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુરની નકલી વેબસાઈટ બનાવીને ભક્તોને છેતરતો ઠગ પકડાયો

સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી પકડ્યો, આરોપીએ જુદા જુદા મંદિરોની 46 વેબસાઈટ બનાવી હતી, મંદિરના ગેસ્ટ હાઉસ, ધર્મશાળાના બુકિંગના નામે ભક્તો પાસેથી રૂપિયા પડાવતો હતો બોટાદઃ સાયબર ક્રાઈમના માફિયાઓ લોકોને છેતરવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. હવે તો સુપ્રસિદ્ધ મંદિરોના નામે નકલી વેબસાઈટ બનાવીને યાત્રિકો પાસેથી રૂમ બુકિંગના નામે કે પ્રસાદ કે ખાસ […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ સોશિયલ મીડિયા પરથી બુક કરાવવા જતાં પ્રવાસીને 3 લાખ ગુમાવ્યા પડ્યા

વડોદરાઃ ઘણી ફેક વેબસાઈટ્સ એવી હોય છે કે બુંકિંગ કરવાની સાથે જ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જતાં હોય છે. સાયબર ક્રાઈમ કરનારા જુદી જુદી તરકિબો અપનાવીને છેતરપિંડી કરતા હોય છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સોશિયલ મીડિયા પરથી ટિકિટ બુક કરતાં ત્રણ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રવાસીએ બેંક એકાઉન્ટની વિગતો આપી દેતાં ભેજાબાજોએ 2 એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code