બ્યૂટી સ્ટાર્ટઅપ નાયકાની સ્થાપક ફાલ્ગુની નાયર દેશની સૌથી અમીર સેલ્ફમેડ મહિલા બની
ફાલ્ગુની નાયર દેશની સૌથી સેલ્ફમેડ અમીર મહિલા બની બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના નવીનતમ માહિતી આપવામાં આવી દિલ્હીઃ- બ્યુટી સ્ટાર્ટઅપ નાયકાની સ્થાપક એવી ફાલ્ગુની નાયર ભારતની સૌથી અમીર સ્વ-નિર્મિત મહિલા બની છે. બુધવારના રોજ નાયકાનીજોરદાર લિસ્ટિંગ થઈ હતી. શેરબજારે આ આઈપીઓનું દિલ ખોલીને સ્વાગત કર્યું, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના નવીનતમ ડેટામાં આ સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી છે. […]