કાશ્મીરના ડોડામાં સૈનાનું વાહન ખીણમાં ખાબક્યું, ચાર જવાનોએ જીવ ગુમાવ્યો
નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: કાશ્મીરના ડોડામાં ગમખ્યાર દૂર્ઘટના સર્જાઈ છે. અહીંથી પસાર થતુ સેનાનું કેન્સપર ઉંડી ખીણમાં ખાબક્યું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાન શહીદ થયાનું જાણવા મળે છે જ્યારે કેટલાક જવાનો ઈજાગ્રસ્ત થયાં છે. સેનાનું આ વાહન ડોડાના ભદ્રવાહ ચંબા રોડ ઉપરથી પસાર થઈ રહ્યું છે, આ રોડ પહેલાથી ખરાબ હોવાનું જાણવા મળે છે. સેનાનું […]


