બાયડમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડુત પતિ-પત્નીએ કર્યો આપઘાત
આત્મહત્યા પહેલા દંપત્તીએ પૂત્રને વોટ્સએપમાં સુસાઈડ નોટ મોકલી હતી વ્યાજખોરે ત્રણગણી રકમ વસુલી લીધી છતાંયે રૂપિયાની માગણી કરવામાં આવતી હતી પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હીથ ધરી બાયડઃ તાલુકાના આટીયાદેવ ગામમાં બે વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ પોતાના ઘરની પાછળ પતરાંના શેડથી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના 13 દિવસ બાદ મૃતકના પુત્રેના મોબાઇલમાં […]