કામરેજમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું શક્તિ પ્રદર્શન, સરકાર સામે સૂત્રોચ્ચાર કરાયો
ખેડૂત સંમેલનમાં 5000 ખેડૂતો ઉમટી પડ્યા, ખેતરોમાંથી પસાર થતી વીજટાવર લાઇનનો વિરોધ કરાયો, APMC એક્ટના સુધારા રદ કરવા માગણી સુરત: જિલ્લાના કામરેજ તાલુકાના ગાયપગલાં ખાતે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂત ચેતના મહાસંમેલનનું આયોજન કરાયુ હતુ. જેમાં અંદાજે 5000 જેટલા ખેડૂતો ઉમટી પડ્યા હતા. ચાલુ વરસાદ વચ્ચે પણ ખેડૂતોએ મક્કમતા બતાવી હતી, ખેડૂતોના 35 જેટલા મુખ્ય […]