માર્કેટ યાર્ડોમાં ઘઉં અને ડુંગળીની વિપુલ આવકઃ પુરતા ભાવ મળતા ન હોવાથી ખેડુતો નિરાશ
રાજકોટ : રવિ સીઝન પૂર્ણ થતા ખેડુતો ઘઉં. ડુંગળી સહિતની ખેત પેદાશો વેચવા માટે માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડો ખેત પેદાશોથી ઊભરાઈ ગયા છે. પરંતુ ખેડૂતોને ઘઉંના તથા ડુંગળીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. હોળીના તહેવારોમાં ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં મિની વેકેશન રાખતા તમામ માર્કેટયાર્ડ […]