નાગપુરમાં ખેડૂત આંદોલનના કારણે 30 કિમી લાંબો ટ્રાફિક જામ, CM ફડણવીસ સાથે મુલાકાત
મુંબઈ: નાગપુરમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનને કારણે નાગપુર-વર્ધા હાઇવે પર 30 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના આદેશ અને સરકાર દ્વારા મોકલવામાં આવેલા બે મંત્રીઓ સાથેની ચર્ચા બાદ, આંદોલનકારીઓ મુંબઈ આવીને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા સંમત થયા છે. પરંતુ તેમનો વિરોધ હાઇવેને બદલે જમીન પર ચાલુ રહેશે. જો ગુરુવારની વાટાઘાટોમાં લોન માફી […]


