1. Home
  2. Tag "farmers protest"

કિસાન આંદોલનને લઇને મહત્વનો દિવસ, આજે સુપ્રીમમાં થશે સુનાવણી

છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ચાલતા કિસાન આંદોલન માટે આજે મહત્વનો દિવસ આજે સુપ્રીમ કોર્ટમાં કિસાન આંદોલનને લગતા તમામ મુદ્દાઓ પર થશે સુનાવણી કેન્દ્ર સરકાર તેમનો પક્ષ વિસ્તૃત રીતે રાખવા માટે તૈયાર નવી દિલ્હી: છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ચાલતા કિસાન આંદોલનને લઇને આજે મહત્વનો દિવસ છે. સુપ્રીમ કોર્ટમાં આજે દિલ્હીમાં ખેડૂતો સંબંધિત […]

સુપ્રીમ કોર્ટે આંદોલનને લઇને ચિંતા વ્યક્ત કરી, કેન્દ્રને પૂછ્યો આ વેધક સવાલ

સુપ્રીમ કોર્ટે ખેડૂતોના આંદોલન અને કોરનાની ગાઇડલાઇન્સના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી કોર્ટે કેન્દ્ર સરકારને વેધક સવાલ કર્યો છે કે શું પ્રદર્શન સમયે કોરોનાના નિયમોનું પાલન થઇ રહ્યું છે? જો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થશે તો નવી દિલ્હીમાં ગત વર્ષ તબલિગી જમાત જેવી સ્થિતિ સર્જાઇ શકે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નવા કૃષિ કાયદા વિરુદ્વ પ્રદર્શન કરી […]

નવા કૃષિ કાયદા પર રિલાયન્સે કરી સ્પષ્ટતા, અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ નહીં કરીએ કે કોઇની જમીન પણ નહીં લઇએ

નવા કૃષિ કાયદા અંગેનું વલણ જણાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરી સ્પષ્ટતા અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરવાના નથી કે કોઇની જમીન પણ આંચકી લેવાના નથી રિલાયન્સ ખેડૂતોને ધરતીના તાત અને અન્નદાતા ગણે છે નવી દિલ્હી: નવા કૃષિ કાયદા અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે અમે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરવાના નથી કે કોઇની […]

આજે કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે યોજાશે બેઠક, એમએસપી સહિતના મુદ્દાઓ પર થઇ શકે ચર્ચા

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતોનું આંદોલન બની રહ્યું છે ઉગ્ર આજે ફરી કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાશે બેઠકમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય તેમજ કૃષિ કાયદાને રદ કરવા અંગે થઇ શકે ચર્ચા નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોનું આંદોલન દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. આ દરમિયાન હવે […]

ખેડૂતોનું આંદોલન બન્યું ઉગ્ર, આજથી ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોની ભૂખ હડતાળ

કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન બન્યું વધારે ઉગ્ર આજથી ખેડૂતો ગાઝીપુર બોર્ડર પરથી કરી રહ્યા છે ભૂખ હડતાળ સાંજે 5 વાગ્યા સુધી હડતાળ ચાલુ રહેશે નવી દિલ્હી: કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્વ છેલ્લા 1 મહિનાથી પણ વધુ સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. હવે દિન પ્રતિદીન આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી […]

સરકાર સાથે આગામી મંત્રણા પર ખેડૂતો આજે લેશે નિર્ણય

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર વિચારશે કેન્દ્ર સરકાર સાથે મંત્રણાની ઓફર પર ખેડૂત સંગઠનો આજે લઇ શકે છે નિર્ણય ખેડૂતોએ કહ્યું કે કેન્દ્ર દ્વારા અપાયેલા પત્રમાં નવું કઇ નથી નવી દિલ્હી: કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું હતું કે વાતચીત માટે આગામી તારીખને લઇને કેન્દ્રમાં પત્રમાં કંઇપણ નવું […]

ખેડૂતોએ આંદોલનને વધારે ઉગ્ર બનાવવાની ચિમકી ઉચ્ચારી, જણાવ્યો આ પ્લાન

ખેડૂતોના આંદોલનનો આજે 26મો દિવસ ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે હજુ પણ કોઇ સમાધાન નહીં ખેડૂતોએ આંદોલન વધુ ઉગ્ર કરવાની ચિમકી આપી નવી દિલ્હી: ખેડૂત આંદોલનનો 26મો દિવસ ચાલી રહ્યો છે ત્યારે સરકારની તરફથી 40 ખેડૂત સંગઠનો સાથે વતાચીત માટે પત્ર મોકલાયો છે. પરંતુ ખેડૂતો જ્યાં સુધી કાયદો પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી લડી લેવાની […]

ખેડૂત આંદોલનને લઈને દિલ્હી સરહદ વિસ્તારોની હોટલોના વ્યવસાયમાં તેજીનો માહોલ – ગેસ્ટહાઉસ બની લોકોની પહેલી પસંદ

દિલ્હીમાં ખંડૂત આંદોલન હોટલો માટે આશિર્વાદ સમાન હોટલના વ્યવસાયમાં તેજીનો માહોલ દેશના જુદા જુદા ભાગોમાંથી લોકો સનમર્થન આપવા આવી રહ્યા છે દિલ્હીઃ-રાજધાની દિલ્હીની સીમાઓ પર બેઠેલા આંદોલનકારી ખેડૂતોને ટેકો આપવા માટે દેશ-વિદેશના ગાયકો, અભિનેત્રીઓ અને અનેક લોકો આ સ્થળે આવી રહ્યા છે.જેને લઈને તેમની રહેવાની વ્યવસ્થાના કારણે દિલ્હીની ,સીમાઓ આસપાસ આવેલી હોટલોમાં એડવાન્સ બુકિંગ કરવામાં […]

સરકાર સાથે ફરી મંત્રણા માટે ખેડૂત નેતાઓ તૈયાર, રાખી આ 3 શરતો

કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓ ફરી મંત્રણા માટે તૈયાર જો કે તેઓએ મંત્રણા માટે કેટલીક પૂર્વ શરતો રાખી છે ખેડૂતોની સાથે મંત્રણાની આગામી તારીખ નક્કી કરવા માટે સરકાર તેમના સંપર્કમાં: કૃષિ મંત્રી નવી દિલ્હી: કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો કેટલીક શરતો સાથે ફરી એકવાર સરકાર સાથે મંત્રણા કરવા […]

ખેડૂત નેતાઓની ચિમકી, માંગણી નહીં પૂર્ણ થાય તો રેલ્વે ટ્રેક અવરોધિત કરશે

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંઘોએ ચિમકી ઉચ્ચારી જો તેઓની માંગણી પૂર્ણ નહીં થાય તો તેઓ રેલ્વે ટ્રેક અવરોધિત કરશે તે ઉપરાંત પાટનગર તરફ જતા તમામ રાજમાર્ગો પણ ચક્કાજામ કરશે નવી દિલ્હી: કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો તેઓ રેલ્વે ટ્રેકને અવરોધિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code