સરકાર સામે પોતાની માંગને લઈને 20 માર્ચથી ખેડૂત યુનિયન કરશે દિલ્હીમાં આંદોલન
ફરી ખેડૂતો સંભાળશે આંદોલનનો મોર્ચો 20 માર્ચછથી દિલ્હીમાં યુનિયન દ્રારા આંદોલનની જાહેરાત દિલ્હીઃ- સરાકર સામે ફરી એક વખત ખેડૂત યુનિયન હલ્લાબોલ મચાવાની તૈયારીમાં છે, ખેડૂત યુનિયન દ્રારા આલવતા મહિના માર્ચનમી 20 તારીખથી રાજધાની દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છએ,ખેડૂતો પોતાની પડતર માંગને લઈને આ આંદોલન કરવા જઈ રહ્યા છે, જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે યુદ્ધવીર સિંહ, […]