રાજકોટ યાર્ડમાં લાલ મરચાના પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી
લાલ મરચાના ભાવ 5 વર્ષથી સતત ઘટી રહ્યા છે અન્ય રાજ્યોમાં મરચાનું ઉત્પાદન થતાં ગુજરાતના મરચાની માગ ઘટી ગઈ વેપારીઓ કહે છે, મરચાના ક્વોલીટી પણ નબળી છે રાજકોટ: સૌરાષ્ટ્રના ગોંડલ અને રાજકોટ સહિત માર્કેટ યાર્ડમાં હાલ લાલ મરચાની આવક શરૂ થઈ છે. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે લાલ મરચાના પુરતા ભાવ મળતા ન […]