ભાવનગરના સિહોર માર્કેટ યાર્ડમાં મણ ટમેટાના ભાવ ઘટીને 20થી 40 ઉપજતાં ખેડુતો રડી પડ્યાં
ભાવનગર: જિલ્લાના ખેડૂતોને ડુંગળીની જેમ હવે ટમેટા પણ રડાવી રહ્યા છે. ટમેટાના પાણીના ભાવે વેચાઈ રહ્યા છે. ખેડુતો ટમેટાં લઈને માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવે ત્યારે ટ્રાન્સપોર્ટનું ભાડું પણ નીકળતું નથી. આથી ઘણા ખેડુતો પોતાના માલ-ઢોરને ટમેટાં ખવડાવી રહ્યા છે. ભાવનગરના સિહોર માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસે 1 થી 2 રૂપિયા પ્રતિકિલોના ભાવે ટામેટા માંગતા ખેડૂતોમાં રોષ […]