પરંપરાગત ગરબાઓ સાથે આ નવારત્રીમાં માટીના ડિઝાઈનર ગરબાઓ બન્યા લોકોનું આકર્ષણ
આ નવરાત્રીમાં ઘરો અને પંડાલમાં માટીના ડિઝાઈનર ગરબા જોવા મળ્યા માટીના ડિઝાઈનર ગરબાઓનો ક્રેઝ વધ્યો આજે નવરાત્રીનું છેલ્લુ નોરતું છે નવેનવ દિવસ ખેલૈયાઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા આ સાથે સાથે માતાની પુજા અર્ચના પણ કરી, ઠેર ઠેર ગરબીઓ સ્થાપિત કરવામાં આવી જો કે આ વખતે દરેક પંડાલો અને ઘરોમાં ડિઝાઈનર ગરબાઓ વધુ જોવા મળ્યા છે, […]