વડોદરામાં ફતેહગંજ બ્રિજ પર ટ્રકની એક્સલ તૂટી જતાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
વડોદરાઃ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા ફતેહગંજ બ્રિજ પર 35 ટન રેતી ભરેલા ટ્રક-ટ્રેલરની એક્સલ તૂટી જતાં રોડની વચ્ચેવચ ટ્રક-ટ્રેલર ઊભો રહી ગયો હતો. અને ટ્રકને હટાવાય નહીં ત્યાં સુધી કોઈપ પણ વાહનો નીકળી શકે તેમ નહોતા. આથી કલોકા સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રક બંધ પડ્યો હતો તે સાઈડનો રોડ બંધ […]