આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પૂત્રના પરિવારજનોને CMએ સાંત્વના પાઠવી
મુખ્યમંત્રીએ મૃતકના પરિવારના ઘરે જઈને સંવેદના વ્યક્ત કરી પિતા-પૂત્રના મૃતદેહને ગઈ મધરાતે ભાવનગર લવાયા હતા મૃતકોને શ્રદ્ધાજલિ આપવા સીએમ સાથે કેન્દ્રિય મંત્રી નિમુબેન સહિત ભાજપના નેતાઓ પણ જોડાયા ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં […]