રેલવે દૂર્ઘટનાઃ પિતાની ઈચ્છા શક્તિથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પુત્રનો જીવ બચ્યો, તંત્રએ મૃત માની લીધો હતો
નવી દિલ્હીઃ ઓડિશામાં ગમખ્વાર રેલવે દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 જેટલા પ્રવાસીઓના મૃત્યુ થયાં છે. તેમજ અનેક પ્રવાસીઓ ઈજાગ્રસ્ત છે. આ દૂર્ઘટનામાં પશ્ચિમ બંગાળના એક પ્રવાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ તેનું શરીર હલન-ચલન કરતું નહીં હોવાથી તંત્રએ તેને મૃત જાહેર કર્યો હતો. તેમજ તેને કામચલાઉ શબઘરમાં રાખવામાં આવ્યો હતો. બીજી તરફ યુવાનના મૃત્યુની વાત […]