ટીક ટોક હરામ… પાકિસ્તાનમાં ફતવો જાહેર કરાયો
નવી દિલ્હીઃ પાકિસ્તાનના સિંઘ પ્રાંતની રાજધાની કરાચીની એક ધાર્મિક સ્કુલ જામિયા બિનોરિયા ટાઉનએ ટિકટોકને લઈને ફતવો જાહેર કર્યો છે. પાકિસ્તાની સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર સ્કુલે ટિકટોકના ઉપયોગને અયોગ્ય અને હરામ જાહેર કર્યો છે. ફતવામાં જણાવ્યું છે કે, ટિકટોક આધુનિક યુગનું સૌથી મોટુ પ્રલોભન (લાલચ) છે. સંસ્થાએ ફતવામાં પોતાના નિર્ણયના સંમર્થનમાં દસ કારણો પણ આપ્યાં છે. […]