શ્રીલંકામાં કર્ફ્યુ બાદ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ : FB, Twitter અને WhatsApp સેવા બંધ
શ્રીલંકામાં વણસી જતી સ્થિતિ હવે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ FB, Twitter અને WhatsApp સેવા બંધ દિલ્હી:શ્રીલંકામાં સ્થિતિ ખૂબ જ વણસી રહી છે.કર્ફ્યુ લાદ્યા બાદ હવે ત્યાંની સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રવિવારથી શ્રીલંકામાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ કરી દેવામાં આવ્યા છે.આજે આખા દેશમાં […]