ગૂગલ લાવી રહ્યું છે નવુ ફીચર, ફોન કોલ્સથી થતા ફ્રોડથી બચવામાં કરશે મદદ
ગૂગલ લાવી રહ્યું છે Truecaller જેવું ફીચર ફેક બિઝનેસ કોલથી મળશે મુક્તિ ગૂગલના ફોન એપમાં હશે આ સુવિધા મુંબઈ: ગૂગલે એન્ડ્રોઇડ ડિવાઇસ યુઝર્સ માટે વેરિફાઇડ કોલ્સ ફીચરની જાહેરાત કરી છે. આ ફીચર ટ્રુકોલર જેવી જ છે, જે યુઝર્સને ફોન કોલ્સ દ્વારા થતા ફ્રોડથી બચાવવામાં મદદ કરશે. આ નવા ફીચરથી યુઝર્સ વાસ્તવિક બિઝનેસ નંબર ચકાસી શકશે. […]


