ફેબ્રુઆરી મહિનામાં 28 / 29 દિવસો જ કેમ ?, જાણો તેની પાછળનું કારણ
ફેબ્રુઆરી વર્ષનો સૌથી નાનો મહિનો ફેબ્રુઆરીમાં 28 / 29 દિવસો જ કેમ ? જાણો તેની પાછળનું કારણ ફેબ્રુઆરી મહિનો શરૂ થઇ ચુક્યો છે.ફેબ્રુઆરી એ વર્ષનો સૌથી નાનો મહિનો છે, જેમાં ફક્ત 28 અથવા 29 જ દિવસો હોય છે. જ્યારે પણ ફેબ્રુઆરી આવે ત્યારે બધા મહિનાના દિવસોની વાતો કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું […]