1. Home
  2. Tag "Fee hike"

ખાનગી યુનિવર્સિટીઓએ સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો મળ્યા બાદ ફીમાં કર્યો ધરખમ વધારો

ગુજરાત સરકારે 10 યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે, સેન્ટર ઑફ એક્સેલેન્સનો દરજ્જો મળતા જ ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ મળી, ખાનગી યુનિવર્સિટીઓ પોતાની રીતે જ ફી નક્કી કરી શકે છે, અમદાવાદઃ રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલા સાત ખાનગી યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સેલન્સનો દરજ્જો આપ્યો હતો. જે સાથે 7 યુનિવર્સિટીઓને સરકારના ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં વધારો કરાતા NSUIએ કર્યો વિરોધ

NSUIના કાર્યકરો કૂલપતિની ચેમ્બરમાં ઘૂંસી જતાં ટીંગાટોળી કરીને કરી અટકાયત કૂલપતિનો ઘેરાવ કરવાની આપી ચીમકી ફીમાં કરાયેલો તોતિંગ વધારો પાછો ખેંચવાની કરી માગ અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીઓમાં ફીમાં નવા શૈક્ષણિક સત્રથી વધારો કરવાની જાહેરાત કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. યુનિવર્સિટી દ્વારા ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે,  કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં તોતિંગ વધારો કરાતા NSUIએ કર્યો વિરોધ

નવા શૈક્ષણિક સત્રથી રૂપિયા 1800થી 4500નો કરાયો વધારો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કૂલપતિનો ઘેરાવ કરાશે યુનિના રજિસ્ટ્રારને અપાયુ આવેદનપત્ર અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે.  વિવિધ ફેકલ્ટીઓની ફીમાં 1800 રૂપિયાથી લઈને 4500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, ફીમાં તોતિંગ વધારો કરાતા કોંગ્રેસની વિદ્યાર્થી […]

ખાનગી શાળાઓના સંચાલકોએ ફીના સ્લેબમાં 50 ટકા વધારાની માગ કરી

શાળા સંચાલકોને પણ મોંઘવારી નડી રહી છે, ખાનગી શાળાઓમાં 7 વર્ષથી ફી વધારો કર્યો નહીં હોવાનો દાવો, ફી વધારો અપાશે તો મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાશે  અમદાવાદઃ મોંઘવારી રોજબરોજ કૂદકે ને ભૂસકે વધી રહી છે. એમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની રહી છે. દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ખાનગી શાળાના સંચાલકોને પણ મોંઘવારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code