ગુજરાતમાં GMERS કોલેજની ફીમાં કરાયો ઘટાડો, સરકારી ક્વોટામાં 3.75 લાખ, મેનેજમેન્ટમાં 12 લાખ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓ માટે હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. વધુ વિગતો આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યની 13 GMERS કોલેજની 2100 બેઠકો માં તાજેતરમાં નક્કી કરાયેલ ફી માં ઘટાડો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર કર્યો છે. તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટામાં પ્રવર્તમાન રૂ. 5.50 લાખ ફી […]