1. Home
  2. Tag "Female Doctor"

કોલકાતાઃ મહિલા તબીબની હત્યા-બળાત્કાર કેસમાં આરોપી સંજ્ય રોયને કોર્ટે ગુનેગાર ઠરાવ્યો

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પર તૈનાત મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદાહ કોર્ટે આરોપી સંજય રોયને ગુનેગાર ઠેરવ્યો છે. આ દરમિયાન પીડિતાના માતા-પિતા પણ કોર્ટ પરિસરમાં હાજર હતા. સંજય રોયને સોમવારે સજા સંભળાવવામાં આવશે. 9 ઓગસ્ટ 2024 ના રોજ સવારે, ઉત્તર કોલકાતાના સરકારી મેડિકલ કોલેજ આરજી કારમાં […]

કોલકાતાઃ મહિલા તબીબ ઉપર આરોપી સંજ્ય રોયે જ ગુજાર્યો હતો બળાત્કાર

સીબીઆઈએ આરોપી સામે કોર્ટમાં રજુ કર્યું ચાર્જશીટ ચાર્જશીટમાં 200થી વધારે સાક્ષીઓના નિવેદનનો ઉલ્લેખ કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં જુનિયર મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને તેની હત્યાના કેસમાં સંજય રોયને હત્યા અને બળાત્કારનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં ચાર્જશીટમાં લગભગ 200 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. બીજી […]

પ.બંગાળ મહિલા તબીબ હત્યા કેસની તપાસ હવે CBI કરશે

હાઈકોર્ટે કેસની તપાસનો કર્યો આદેશ બુધવાર સવાર સુધીમાં તમામ દસ્તાવેજ CBIને સોંપવા પોલીસને નિર્દેશ કોલકાતા: હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજના ટ્રેઈની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે તાત્કાલિક તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા નિર્દેશ કર્યો છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા મામલે પશ્ચિમ બંગાળ સરકારને આડેહાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code