1. Home
  2. Tag "Ferry Service"

ભારત-શ્રીલંકા વચ્ચે આવતા મહિનાથી ફેરી સર્વિસ શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ ફરીથી શરૂ કરવા માટે બંને દેશની સરકારો વચ્ચે કવાયત તેજ કરવામાં આવી છે. દક્ષિણ ભારતથી શ્રીલંકાના ત્રિંકોમાલી અને કોલંબો સુધી પેસેન્જર પરિવહન સેવાઓ પણ શરૂ કરવામાં આવશે નવી સેવા હેઠળ દરેક ફેરીમાં 300 થી 400 મુસાફરોને લઈ જવામાં આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ આવતા […]

ઘોઘા-હજીરા ફેરી સેવાને સરકારી પ્રોત્સાહન નહીં મળે તો કાયમી પૂર્ણ વિરામ મુકાઈ જવાની શક્યતા

ભાવનગરઃ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટાડનાર ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ ક્યારે શરૂ હોય અને ક્યારે બંધ હોય તે ખબર જ નથી હોતી. હાલ તો રો-પેક્સ ફેરી સેવા અલ્પવિરામમાં છે, પરંતુ આ ફેરી સર્વિસ પર પૂર્ણવિરામ મુકાઇ જવાની પૂર્ણ શક્યતાઓ છે. કારણ કે, રો-પેક્સ ફેરી સર્વિસના ઓપરેટરોને પરવડતું ન હોવાની બુમ ઊઠી છે. […]

દરિયાઈ કરન્ટ હળવો થતા ઘોઘા-હજીરા ફેરી સર્વિસ પુનઃ શરૂ કરાઈ

ભાવનગરઃ અરબી સમુદ્ર અને ખંભાતના અખાતમાં સર્જાયેલા લોપ્રેશરને કારણે  છેલ્લા બે દિવસ દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ત્યારેબાદ હવે પરિસ્થિતિ હળવી બનતા ઘોઘા-હજીરા વચ્ચેની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે.  બે દિવસ પહેલા દરિયો તોફાની બન્યો હતો ત્યારે હજીરાથી ઘોઘા ફેરી સર્વિસ તેના નિયત સમયે આવી હતી, પરંતુ ઘોઘામાં ભારે કરન્ટ હોવાથી ડોલ્ફિન […]

ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે ફેરી સર્વિસનો આજથી થયો પુનઃ શુભારંભ

ભાવનગરઃ  જિલ્લા માટે અતિ મહત્વપૂર્ણ ગણાતી ઘોઘા હજીરા રો રો ફેરી સર્વિસનો આજથી પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. ફેરી સર્વિસ પુનઃ ચાલુ થતાં દિવાળીના તહેવારો અને વેકેશનના સમયગાળા દરમિયાન લોકો મુસાફરીનો આનંદ માણી શકશે તેમજ વાહન પરિવહન માટે પણ અનુકૂળ સાબિત થશે. ઘોઘા-હજીરા ફેરી સર્વિસ અઢી મહિનાથી એટલે કે 24મી જુલાઈથી બંધ હતી. તે પુઃન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code