કાપડનો મોટો વિકાસ માનવસર્જિત ફાઇબર ઉદ્યોગથી થશેઃ પિયુષ ગોયલ
દિલ્હી: કાપડનો મોટો વિકાસ માનવસર્જિત ફાઇબર ઉદ્યોગથી થશે, એમ કેન્દ્રીય કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અહીં ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરતી વખતે જણાવ્યું હતું.ઉદ્યોગના પ્રતિનિધિઓમાં PTA, MEG, ફાઈબર, યાર્ન, ફેબ્રિક અને ગાર્મેન્ટ્સના ઉત્પાદકોનો સમાવેશ થાય છે. મંત્રીએ ઉદ્યોગના પ્રતિનિધિઓને આહ્વાન કર્યું અને કહ્યું કે,આપણે એવા તબક્કે […]