ફોરેસ્ટ અધિકારીને માર મારવાના આરોપમાં ધારાસભ્ય ચૈતર વસાવા વોન્ટેડ, ત્રણની ધરપકડ
ભરૂચઃ ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની વિરુદ્ધ ફોરેસ્ટ ઓફિસરને ઘરે બોલાવીને રિવોલ્વરની અણીએ ધમકાવીને એક રાઉન્ડ ફાયરિંગ કરીને માર મારવાની ફરિયાદ નોંધાતા આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને ચૈતર વસાવાની પત્ની સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જો કે ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે […]