રિતિક રોશન અને દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ ‘ફાઇટર’નું ટીઝર રિલીઝ
                    મુંબઈ – બૉલીવુડ અભિનેતા રિતિક રોશન અને અભિનેત્રી દિપીકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઇટર નું આજરોજ શિકરવારે ટીઝર રીલીઝ  કરવામાં આવ્યું છે દર્શકો આ એક્શન ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મના રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરનો લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પછી આજે ફિલ્મનું દમદાર ટીઝર રિલીઝ કરવામાં […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

