PM મોદીએ ફાઈટર પ્લેન તેજસમાં ભરી ઉડાન,તસવીર શેર કરીને કહી આ વાત
બેંગલુરુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ પહોંચી ગયા છે. અહીં તેણે લાઇટ વેટના ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. પીએમ મોદીએ બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સુવિધાની મુલાકાત લીધી હતી. PMO દ્વારા પણ આ સંબંધમાં માહિતી આપવામાં આવી હતી. હલકું કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ સ્વદેશી છે. ઘણા દેશોએ […]