1. Home
  2. Tag "FighterJet"

કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ નજીક US એરફોર્સનું F-16 ફાઇટર જેટ ક્રેશ,પાયલોટનો બચાવ

અમેરિકન એરફોર્સના વિશ્વસનીય ફાઇટર પ્લેન F-16ની વિશ્વસનીયતાને મોટો ફટકો પડ્યો છે. બુધવારે (3 ડિસેમ્બર)ના રોજ કેલિફોર્નિયાના ટ્રોના એરપોર્ટ નજીક યુએસ એરફોર્સનું એક F-16 ફાઇટર જેટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બુધવારે સ્થાનિક સમય મુજબ સવારે 10.45 વાગ્યે ડેથ વેલીના દક્ષિણમાં આવેલા એક દૂરના રણ વિસ્તારમાં બની હતી. જમીન પર અથડાયા બાદ ફાઇટર જેટમાં ભીષણ વિસ્ફોટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code