તો આ કારણોસર મહિલાઓએ કરવું જોઈએ અંજીર અને દૂધનું સેવન
દૂધ અને ફ્રુટમાં અંજીર એ એવી વસ્તુ છે કે જે દરેક લોકોના શરીર માટે ફાયદાકારક છે. આવામાં જો વાત કરવામાં આવે દૂધ અને અંજીરનું સેવન મહિલા માટે તો મહિલાઓને આ સેવનથી અનેક સ્વાસ્થ્યને લગતા ફાયદા થાય છે. કારણ કે પોટેશિયમ, ફાઇબર અને વિટામિન B6 થી ભરપૂર, જેમાં કેલ્શિયમ, અંજીરનો સમાવેશ થાય છે, જ્યારે તે દૂધના […]