જ્હોન અબ્રાહમ અને રોહિત શેટ્ટી આગામી ફિલ્મ માટે ઓગસ્ટમાં મુખ્ય એક્શનનું શુટીંગ કરશે
જ્હોન અબ્રાહમ હાલમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાના જીવન પર આધારિત એક ક્રાઈમ ડ્રામા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા રોહિત શેટ્ટી અને જ્હોન પહેલીવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે. રોહિત શેટ્ટી તેની કોપ ફિલ્મો ઉપરાંત વાસ્તવિક જીવનથી પ્રેરિત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે […]