આયુષ્માન ખુરાનાની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ડોક્ટરજી’ ની રિલીઝ ડેટ આવી સામે- સિનેમા ઘરોમાં દર્શકો જોઈ શકશે આ ફિલ્મ
વર્ષ 2022 જુન મહિનામાં ફિલ્મ ‘ડોક્ટરજી’ થશે રિલીઝ આયુષ્માન ખુરાના સાથે રકુલ પ્રિત જોવા મળશે મુંબઈઃ- બોલિવૂડના મ્લ્ટિટેલેન્ટેડ અભિનેતા આયુષ્માન ખુરાના બોલિવૂડના વ્યસ્ત કલાકારોમાંથી એક છે.તેમણે અવનવા રોલ પ્લે કરીને દર્શકોના દિલમાં જગા બનાવી છે, ક્યારેક છોકરીના રોલમાં તો ક્યારેય અવાજ બદલીને તો વળી ક્યારેય કોમેડિ રોલમાં તેમણે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. હવે તેની […]