સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં બે દિવસીય ફિલ્મ મેકિંગ વર્કશોપ યોજાયો
અમદાવાદ: સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા બે દિવસીય ફિલ્મ મેકિંગ વર્કશોપનું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજન થયું હતું. તેના ઉદઘાટનમાં જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવિનભાઈ શેઠ વિશેષ ઉપરસ્થિત પદ્મશ્રી વામન કેન્દ્રેજી, પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા મયુર યૌહાણ, વંદન શાહતથા ભારતીય ચિત્ર સાધનાના પ્રમુખ ટ્રસ્ટી અજીતશાહની વિશેષ ઉપસ્થિતિ રહ્યાં હતા. આ દરમ્યાન સપ્તરંગ ફિલ્મ સોસાયટીની અધિકૃત વેબસાઈટનું પણ […]