1. Home
  2. Tag "Film"

સલમાન ખાનની ફિલ્મ સિકંદરના પોસ્ટરની પહેલી ઝલક સામે આવી, જાણો ક્યારે રિલીઝ થશે.

સલમાન ખાને તેની નવી ફિલ્મ સિકંદરનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જ્યારથી ભાઈજાને તેની ફિલ્મની જાહેરાત કરી છે ત્યારથી ચાહકો ફિલ્મ સિકંદરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે આ ફિલ્મને લગતું એક પોસ્ટર સામે આવ્યું છે, જેને જોયા બાદ સલમાન ખાનના ફેન્સનો ઉત્સાહ બમણો થઈ શકે છે. સિકંદરના પોસ્ટરમાં ભાઈજાનનું સ્પેશિયલ બ્રેસલેટ દેખાઈ રહ્યું છે, […]

કાન્સમાં ભારતનો ઐતિહાસિક શો- પાયલ કાપડિયાએ તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીત્યો

નવી દિલ્હીઃ 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રદર્શન અસાધારણ રહ્યું છે જેમાં 2 ફિલ્મ નિર્માતાઓ, એક અભિનેત્રી અને એક સિનેમેટોગ્રાફરે વિશ્વના અગ્રણી ફિલ્મ ફેસ્ટિવલમાં ટોચના પુરસ્કારો જીત્યા છે. સમૃદ્ધ ફિલ્મ ઉદ્યોગ સાથે સૌથી મોટા ફિલ્મ નિર્માતા રાષ્ટ્રમાંના એક તરીકે, ભારતીય ફિલ્મ નિર્માતાઓએ તેમના વર્ષોના કાન્સમાં ભારે પ્રશંસા મેળવી છે. 30 વર્ષમાં પહેલી વાર કોઈ ભારતીય […]

કલ્કી ફિલ્મમાં અશ્વથામા બન્યાબિગ બી, જુઓ ફિલ્મનું દમદાર ટીઝર

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ કલ્કી ઘણા સમયથી ચર્ચામાં છે. નાગ અશ્વિનની ફિલ્મ કલ્કીને લઈ દર્શકો પણ ઉત્સાહિત છે. આ ફિલ્મ મલ્ટીસ્ટારર હશે અને ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના પાત્રમાં છે. અમિતાભ બચ્ચનના પાત્ર વિશે ખુલાસો એક ટીઝર સાથે કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચનના દમદાર પાત્રની […]

પાકિસ્તાન સાથેનો ક્રિકેટ અને ફિલ્મનો સંબંધ યોગ્ય નથીઃ વીકે સિંહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ધૌંચક અને ડીસીપી હુમાયું ભટ શહીદ થયાં છે. જે અંગે કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે દુઃખ વ્યક્ત કહ્યું છે. તેમજ કહ્યું કે, હવે આપણે વિચારવુ પડશે, કેમ કે જ્યાં સુધી આપણે પાકિસ્તાનને અગલ નહીં કરી એ ત્યાં સુધી તેઓ વિચારશે કે આ સામાન્ય […]

સોમનાથ મંદિર પર બનશે ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ ફિલ્મ – 12 ભાષાઓમાં જોવા મળશે ગઝનવી એ મંદિર પર કરેલા હુમલાની કહાનિ

  મુંબઈઃ- પ્રથમ જ્યોર્તિલંગ સોમનાથ કે જે ગુજરાતમાં આવેલું છે, આ મંદિર સાથે મોહમ્દ ગઝનવીની લૂટની કહાનિ જોડાયેલી છે ત્યારે હવે શિવ ઊભક્તો માટે સોમનાથની કહાનિ ફિલ્મમાં દર્શાવવાની તૈયારીઓ કરાઈ રહી છે આ સોમનાથ મંદિર પર બનેલી ફિલ્મનું નામ હશે ‘ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ’ જે ફિલ્મ – 12 ભાષાઓ રિલીઝ કરવામાં આવશે. સોમનાથ મંદિર […]

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર બનશે ફિલ્મ,શોના નિર્માતાએ કરી જાહેરાત

મુંબઈ:ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરવામાં સફળ થતો જણાય છે. દરરોજ તેના ચાહકો વધ્યા છે. આ શો ટીવી પર મજબૂત ફેન ફોલોઈંગ ધરાવે છે. ગયા વર્ષે, શોના નિર્માતાઓએ તેની કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ આ સિરીઝને દિલ ખોલીને એન્જોય કરી હતી. […]

UP: ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટનાનો પર્દાફાશ, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળ્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગાઝિયાબાદમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પરિણીતાએ પ્રેમી સાથે મળીને આડાસંબંધમાં નડતરરૂપ પતિની હત્યા કર્યા બાદ તેની લાશને નિર્માણધીન મકાનમાં દાટી દેવામાં આવી હતી. અજય દેવગનની ફિલ્મ દ્રષ્યમ […]

મેડલ ફિલ્મનો રિવ્યુઃ મેડલ નાતજાત જોઈને નહિ, ટેલેન્ટથી આવે

ફિલ્મ રિવ્યુ: મેડલ થોડા સમય પહેલાં જ મેં મેડલ ફિલ્મ જોઈ. બહુ ઓછાં લોકો ફિલ્મ જોવા આવ્યાં હતાં. થોડું આશ્ચર્ય થયું અને પછી સહજ સ્વીકાર્યું કે અરે, ગુજરાતી ફિલ્મ છે એટલે સ્વાભાવિક છે, લોકો જોવા નથી જ આવતાં એક ગુજરાતી તરીકે આ બહુ ખરાબ લાગે તેવી વાત હતી, પણ શું થાય, કોને કહેવાય? ગુજરાતી ફિલ્મોને […]

અજય દેવગનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘દ્ર્શ્યમ 2’ આવતી કાલે સિનેમાઘરોમાં થશે રિલીઝ -એડવાન્સમાં કરી 4.5 કરોડની કમાણી

આવતી કાલે અજય દેવગનની દ્રશ્યમ 2 થશે રિલીઝ એડવાન્સમાં કરી 4.5 કરોડની કમાણી જોવા મળશે આ ફિલ્મ મુંબઈઃ- બોલિવૂ અભિનેતા અજય દેવગનની વર્ષ 2015માં આવેલી ફિલ્મ દ્ર્શ્યમ સુપર હિટ રહી હતી ત્યારે હવે આ ફિલ્મનો બીજો પાર્ટ દ્ર્શ્યમ 2 આવતીકાલે 18 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહ્યો છે ફિલ્મમે એડવાન્સમાં જ કરોડોની કમાણી કરી […]

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 79 દેશની 280 ફિલ્મ દર્શાવાશે

નવી દિલ્હીઃ 20 થી 28 નવેમ્બર સુધી ગોવામાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે 79 દેશોની 280 ફિલ્મો દર્શાવવામાં આવશે. ભારતની 25 ફીચર ફિલ્મ અને 20 નોન ફીચર ફિલ્મોને ‘ઈન્ડિયન પેનોરમા’માં પ્રદર્શિત કરવામાં આવશે અને 183 ફિલ્મો આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામિંગનો એક ભાગ હશે. સ્પેનિશ ફિલ્મકાર કાર્લોસ સૌરાને સત્યજીત રે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code