દિલ્હીની કોર્ટમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યોઃ યુવાને ‘તારીખ પે તારીખ’નો ડાયલોગ બોલી મચાવ્યો હંગામો
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની એક કોર્ટમાં તાજેતરમાં જ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. લાંબા સમયથી કેસ ચાલકો હોવાથી કંટાળેલા યુવાને કોર્ટ રૂમમાં ગુસ્સામાં ફિલ્મ અભિનેતા સન્ની દેઓલનો ડાયલોગ તારીખ પે તારીખ બોલીને હંગામો મચાવ્યો હતો. જેથી કોર્ટ રૂમમાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાખેસ નામની વ્યક્તિનો એક […]


