ખાલીસ્તાન સમર્થકોને નાણાકીય સહાય મળતી હોવાની કેનેડાની કબુલાત
નવી દિલ્હીઃ કેનેડાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદી જૂથોને દેશના આંતરિક સ્ત્રોતોમાંથી નાણાકીય સહાય મળી રહી છે. કેનેડાના નાણાં મંત્રાલયના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે ખાલિસ્તાન સમર્થક જૂથને કેનેડાના લોકો અને અહીંના નેટવર્ક્સ તરફથી નાણાકીય સહાય મળે છે. આ જૂથોમાં […]