‘ શ્રી કૃષ્ણા’ સિરિયલના આ કલાકાર આર્થિક મુશ્કેલીમાંથી થઈ રહ્યાં છે પસાર, મદદ માટે કરી અપીલ
મુંબઈઃ રામાનંદ સાગરની સિરિયલ શ્રી કૃષ્ણામાં ભીષ્મ પિતામહનો અભિનય કરનારા અભિનેતા સુનીલ નાગર મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમણે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં પરિવારે પણ સાથ છોડી દીધો છે. તેમજ બચત પણ હવે ખતમ થઈ ચુકી છે. સુનિલને મુંબઈના ઓશિવારા સ્થિત મકાન પણ વેચવુ પડ્યું છે. હાલ તેઓ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. હવે […]