સુરેન્દ્રનગર જિલ્લામાં ડાર્ક ફિલ્મવાળા વાહનચાલકો પાસેથી રૂપિયા 3.63 લાખનો દંડ વસુલાયો
જિલ્લા ટ્રાફિક પોલીસે પખવાડિયા દરમિયાન ઝૂંબેશ હાથ ધરી, નંબર પ્લેટ ન હોય એવા વાહનચાલકોને પણ દંડ ફટકાર્યો, વાહનચાલકોએ બહાનાબાજી કરી પણ પોલીસે મક્કમતાથી દંડ વસૂલ્યો સુરેન્દ્રનગરઃ શહેર અને જિલ્લામાં નંબર પ્લેટ વિનાના અને બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. 15 દિવસ સુધી વિવિધ વાહનોના ચેકિંગ દરમિયાન કાળા […]


