1. Home
  2. Tag "fined"

વાંકાનેરઃ વીજ મીટરમાં ચેડા કરનાર બે એકમને રૂ. 87 લાખનો દંડ ફટકારાયો

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં વીજ ચોરીના બનાવો શોધી કાઢવા માટે વીજ કંપની દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન વાંકાનેરમાં એક એકમોમાં વીજ મીટરમાં ચેંડા થયાનું સામે આવ્યું હતું. જેથી વીજ કંપની દ્વારા બંને એકમોને કુલ રૂ. 87 લાખનો દંડ ફટકાર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચોરી ટકાવવા માટે પીજીવીસીએલ સઘન વીજ ચેકીંગ કરવામાં આવી રહ્યુ […]

અમદાવાદમાં માસ્ક ન પહેરનારા 1850 શહેરીજનો પાસેથી 18 લાખથી વધુ દંડ વસુલાયો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં અમદાવાદ મોખરે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાતા હોવા છતાં શહેરીજનો કોરોનાને લઈને હજુપણ સતર્ક બન્યા નથી. ઘણાબધા લાકો માસ્ક વિના બિન્દાસ્તથી ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં પોલીસ પણ હવે લોકોને ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કડક અમલવારી કરી રહી છે. રાત્રિ […]

માસ્ક નહીં પહેરનારા સામે છેલ્લાં 11 મહિનામાં સરકાર દ્વારા 200 કરોડથી વધુ દંડ વસુલાયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વ્યાપક સંક્રમણને લીધે સરકારે માસ્ક ફરજિયાત પહેરવું અને જાહેરમાં ન થુંકવા સહિતના કડક નિયંત્રણો અમલમાં મુક્યા છે. અને આ નિયમોનો ભંગ કરનારા પાસેથી આકરો દંડ પણ વસુલવામાં આવે છે. હજુ પણ ઘણા લોકો કોરોનાને ગંભીરતાથી લેતા જ નથી અને માસ્ક પહેર્યા વિના ટહેલવા નિકળી પડતા હોય છે. છેલ્લા 11 મહિનામાં  માસ્ક ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code