કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ ફિનલેન્ડના મંત્રી માટિયાસ માર્ટિનેન સાથે બેઠક યોજી
નવી દિલ્હી, 05 માર્ચ 2026: કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરીએ કહ્યું છે કે દેશ સૌથી યુવા અને સૌથી ગતિશીલ કાર્યબળ સાથે વિશ્વની વૈશ્વિક કૌશલ્ય રાજધાની બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે નવી દિલ્હીમાં ફિનલેન્ડના રોજગાર મંત્રી મટિયાસ માર્ટિનેન સાથે દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું હતું. બેઠકમાં કૌશલ્ય વિકાસ, વ્યાવસાયિક શિક્ષણ […]


