ડીસામાં ફટાકડાની ફેકટરીમાં ઘડાકા સાથે આગ ફાટી નિકળતા 21શ્રમિકોના મોત
દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ ફાટી નિકળી બાજુમાં આવેલુ ગોદામ પણ ધરાશાયી થયુ, કાટમાળ 200 મીટર સુધી ફેલાયો 5 શ્રમિકોને રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ડીસાઃ શહેરના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરી અને ગોદામમાં ધડાકા બાદ ભીષણ આગ ફાટી નિકળતા 21 શ્રમિકોના મોત નિપજ્યા છે. આ કરૂણ ઘટનામાં મોતને ભેટેલા તમામ શ્રમિકો મદ્ […]