સુરતમાં એમ્બ્રોડરી અને લૂમ્સના કારખાનામાં આગના બે બનાવ, મશીનરી બળીને ખાક
સુરત, 03 માર્ચ 2026: Two fire incidents in embroidery and looms factory શહેરના ભટાર અલથાણ રોડ પર રુદ્રાક્ષ ફેશન નામના એમ્બ્રોઈડરીના કારખાનામાં તેમજ વેડ રોડ ખાતે હરિઓમ મિલની પાછળ આવેલા એક લુમ્સના કારખાનામાં ગઈ રાતના સમયે આગ લાગતા બન્ને સ્થેળોએ ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. અને કલાકોની જેમ જ બાદ આગ પર કાબુ મેળવવામાં […]


