અમદાવાદમાં પાલડી વિસ્તારના ફ્લેટના પાર્કિંગમાં આગ લાગતાં 15 જેટલા ટુ-વ્હીલર બળીને ખાક
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં શાંતિવન બસ સ્ટેન્ડ પાસે આવેલા અમીઝરા એપાર્ટમેન્ટના બી બ્લોકના પાર્કિંગમાં આજે વહેલી સવારે આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આગમાં 15 જેટલા ટુવ્હીલર અને 3 એસીના આઉટડોર બળીને ખાક થઈ ગયા હતા. આ આગના બનાવની જાણ કરાતા ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. આગની […]