જુનાગઢમાં અન્ડરગ્રાઉન્ડ ગેસપાઈપ લાઈનમાં આગ લાગતા ત્રણના મોત
જુનાગઢના ઝાંઝર઼ા રોડ પર બન્યો બનાવ મંજુરી વિના જેસીબીએ ખાડો ખોદતા સ્પાર્ક થવાથી આગ લાગી આગને લીધે 5 લોકો ગંભીરરીતે દાઝી ગયા જૂનાગઢઃ શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. મૃતકમાં માતા-પુત્રીનો સમાવશે થાય છે, જ્યારે પિતા સારવાર […]