અમદાવાદમાં મ્યુનિ.નો ફાયર ઓફિસર 65,000ની લાંચ લેતા પકડાયો
લાંચ કેસમાં પકડાતા ફાયર ઓફિસરને કરાયો સસ્પેન્ડ આરોપીએ ફાયર NOCની ફાઈલો પાસ કરવાની 80,000 લાંચ માગી હતી ફાયર NOCની ફાઈલ રિજેક્ટ કરવાની ધમકી આપી હતી અમદાવાદઃ શહેરમાં એએમસીના ફાયર વિભાગના ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખને રૂપિયા 65,000ની લાંચ લેતાં ACBએ રંગેહાથ પકડાયા ફાયર વિભાગમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લાંચ રૂશ્વત વિરાધી શાખાને ફરિયાદ […]