સુરતના વેસુ વિસ્તારમાં હાઈરાઈઝ ફ્લેટ્સના 8માં માળે લાગી આગ
આગ બિલ્ડિંગના ત્રણ માળ સુધી પ્રસરી આગના બનાવની જાણ થતાં હર્ષ સંઘવી દોડી આવ્યા ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી સુરતઃ શહેરમાં વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી અને જોતજોતામાં આગે ત્રણ ફ્લોરને લપેટમાં લીધા હતા. આગની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગ લાગી તે […]