1. Home
  2. Tag "FIRE"

મહેસાણાઃ ખાનગી સ્કૂલ બસમાં લાગી આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી 30 વિદ્યાર્થીઓને બચાવ

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના ગોઝારિયા નજીક રોડ ઉપરથી પસાર થતી સ્કૂલ બસમાં આગ લાગત નાસભાગ મચી ગઈ હતી. જો કે, બસના ચાલકે સમય સૂચકતા દાખવીને બસમાં સવાર 30 જેટલા વિદ્યાર્થીઓને બહાર ઉતારી લેવામાં આવ્યાં હતા. જેથી મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. શોર્ટ સરકીટના કારણે સ્કૂલ બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માણસાની […]

અમદાવાદમાં મેમકો હીરાવાડી નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ, બે શ્રમિકોને બચાવાયા

અમદાવાદઃ શહેરના હીરાવાડી વિસ્તારમાં જીડી હાઇસ્કૂલ નજીક આવેલા અવધ એસ્ટેટમાં પ્લાસ્ટિકના દાણા અને રબરના ગલવ્ઝ  બનાવતી ફેક્ટરીમાં  સવારે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી કલાકમાં આગને કાબુમાં લીધી હતી. ફેક્ટરીમાં આગ લાગતા બે શ્રમિકો ફસાયા હોવાની જાણ થતાં  ફાયર […]

અમદાવાદના તક્ષશિલા એર બિલ્ડિંગમાં 12માં માળે આગ, શ્વાસ રૂંધાતા બે ને હોસ્પિટલ ખસેડાયા

અમદાવાદઃ  શહેરમાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડીંગ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં 12માં માળે આગ લાગતા ફાયર બ્રિગેડના ફાયટરો દોડી ગયા હતા. આગના ઘૂંમાડાને કારણે  બે વૃદ્ધોને શ્વાસ રુંધાવાની તકલીફ થઈ હતી, જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિ.ના ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર બિલ્ડીંગના 12 મા માળે એક મકાનમાં આગ […]

પોરબંદરથી 50 કિમી દુર મધ્ય દરિયે બોટમાં લાગી આગ, કોસ્ટગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

પોરબંદરઃ શહેરના  દરિયાકાંઠેથી  50 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં ભારતીય માછીમારી બોટ જય ભોલેમાં આગ લાગી હોવાની જાણ ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોને થતાં રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ 7 માછીમારોને બચાવી લીધા હતા. સવારે 9.45 કલાક આસપાસ કોસ્ટગાર્ડને જય ભોલે બોટમાં આગ લાગવાનું ડિસ્ટ્રેસ એલર્ટ પ્રાપ્ત થયું હતું. આ બોટ પોરબંદરના દરિયાકાંઠાથી 50 કિલોમીટર દૂર હતી. સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં બહુમાળી ઈમારતમાં આગ, એકનું મોત

ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પુર દોડી ગઈ આગ લાગવાનું સાચુ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ અમદાવાદઃ શહેરના શાહિબાગ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતના સાતમાં માળે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં એક સગીરાનું મોત થયાનું જાણવા મળે છે. ઈમારતમાં ક્યાં કારણોસર આગ લાગી તે જાણી શકાયનું નથી, પરંતુ ગેસ ગીઝર ફાટતા આ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચાર્જિંગ સ્ટેશન નજીક પાર્કિંગમાં પાર્ક કરેલી 20 જેટલી ઈ-રિક્ષા આગમાં બળીને ખાક

રાજપીપળાઃ રાજ્યના પર્યટક સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાર્જિગ સ્ટેશનથી 30થી 35 ફુટ દુર પાર્ક કરેલી ઈ-રિક્ષામાં આગ લાગતા આજુબાજુ પાર્ક કરેલી 20 ઈ-રિક્ષા બળીને ખાક થઈ ગઈ હતી. જો કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહિવટી તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે, ચાર્જિંગ સ્ટેશનથી 35 ફુટ દુર KETO કંપનીની માલીકીની 15 રિક્ષાઓ પાર્કિંગમાં મુકેલી હતી. તે દરમિયાન […]

મહેમદાવાદના નજીક પ્લાયવુડની ફેકટરીમાં આગ લાગતાં અમદાવાદના ફાયર ફાઈટરો દાડી ગયા

અમદાવાદઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલી એક પ્લાયવુડ ફેક્ટરીમાં આગ લાગતાં ભારે અફડાતફડી મચી ગઇ હતી.આજે વહેલી પરોઢીયે આગ લાગતા નડિયાદ, આણંદ, વિધાનગર, મહેમદાવાદ અને અમદાવાદની  ફાયર ટીમની મદદ લેવામા આવી હતી. આ ઘટનામાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જ્યારે જે સી બી મશીનથી બળેલ રાખને બહાર કાઢવામાં […]

ચોટિલા પાસે ખાનગી લકઝરી બસમાં મધરાતે આગ લાગતા વૃદ્ધાનું મોત, મુસાફરોમાં નાસભાગ મચી ગઈ

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટિલા નજીક ગતરાત્રિએ ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. સુરત તરફ જઈ રહેલી બસમાં આગ લાગવાના કારણે બસમાં ઊંઘી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી હતી. બસમાં સવાર એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી જતા મોત થયું હતુ. જ્યારે અન્ય મુસાફરો પણ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ […]

અમરેલીઃ ખાંભાના નાનુડી રેવન્યુમાં આગ, વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી

જંગલ વિસ્તારમાં સાવજોનો વસવાટ સ્થાનિકો પણ આગ બુજાવવામાં જોડાયા મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં જંગલ વિસ્તારમાં આગના બનાવો બને છે, પરંતુ અમેલીના ખાંભા નજીક નાનુડી રેવન્યુમાં આગ લાગી હતી. આ વિસ્તારમાં સાવજો વસવાટ કરે છે. આગની જાણ થતા વનવિભાગની ટીમ તથા સ્થાનિકો સ્થળ ઉપર દોડી ગયા હતા તેમજ […]

રાજકોટના GIDC નજીક મકાનમાં ગેસ લીકેજને લીધે આગ લાગતા પાંચ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

રાજકોટઃ  શહેરની સીમાડે આવેલા મેટોડા-GIDCમાં આવેલી શ્રમિકોની વસાહતમાં એક ઓરડીમાં ગેસનો સિલિન્ડર લિકેજ થતા આગ ફાટી નિકળી હતી. જેમાં 5 શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પટલ ખસેડાયા હતા. શનિવારે વહેલી સવારે દુર્ઘટના બની હતી. જેમાં ગેસ લીકેજ થતા ભડકો થયો હતો સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટમાં આજે શનિવારે વહેલી સવારે મેટોડા જીઆઇડીસીના ગેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code