1. Home
  2. Tag "FIRE"

Mata Vaishno Devi મંદિર ભવનમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

જમ્મૂમાં માતા વૈષ્ણોદેવી ભવનની પાસે આગ લાગી આ આગમાં કેશ કાઉન્ટર બળીને ખાક થઇ ગયું જો કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે જમ્મૂ: કટડા સ્થિત માતા વૈષ્ણો દેવીના દરબારની નજીક આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. કાલિકા ભવનની પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ પર કાબૂ મેળવવા માટે રાહત અને […]

ભાવનગરમાં પેટ્રોલ પંપમાં આગ લાગતા લોકો પોતાના વાહનો મુકીને ભાગ્યા

ભાવનગર: શહેરના ભરચક ગણાતા ભીડભંજન ચોક નજીક અને જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા પેટ્રોલ પંપમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, અચાનક આગ લાગતાં પંપ પર પેટ્રોલ પુરાવવા આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાવનગરમાં જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા સત્ય નારાયણ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ પુરવાનુ કામ ચાલુ હતું તે દરમિયાન પેટ્રોલ પંપના વચ્ચેના […]

દાંતીવાડ નજીક ટેન્કરે પોલીસની જીપને ટક્કર મારતા આગ લાગીઃ ટેન્કરના ક્લીનરનું મોત

પાલનપુર :  જિલ્લાના  વિરોણા ગામ પાસે આજે વહેલી સવારે કેમિકલ ભરેલા ટેન્કરે જિલ્લા ટ્રાફિક પોલીસની જીપને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને વાહનો આગમાં લપેટાતા ટેન્કરનો ક્લીનર સળગીને ભડથું થઇ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરની કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, અગ્નિશામક અભિયાન જારી

કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ આગ પર કાબૂ મેળવવા બોલાવી વાયુસેનાને  હાલ અગ્નિશામક અભિયાન ચાલી રહ્યું છે શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મોડી રાત્રે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ પર કાબૂ મેળવવા ભારતીય વાયુ સેનાને બોલાવવામાં આવી છે. હાલ,અગ્નિશામક અભિયાન ચાલી રહ્યું છે. આઈએએફ વોરંટ ઓફિસર દલબીર એસ બહલે કહ્યું કે, […]

અમદાવાદના આનંદનગરની ઝુંપડપટ્ટીમાં આગ લાગતા 25 ઝૂંપડા બળીને ખાક

અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી નજીક સામેના ખાચામાં આવેલા ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં 12થી વધુ ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા થોડીઘણી આગ કાબૂમાં આવી છે. આ દુર્ઘટનામાં 25 જેટલા ઝૂંપડાં બળીને ખાક થઈ ગયાં હતા શહેરના ફાયરબ્રીગેડના […]

પાલનપુરથી મહેસાણા જઈ રહેલી એસટીબસમાં આગ લાગીઃ 10 મુસાફરોનો બચાવ

પાલનપુરઃ જિલ્લાના છાપી હાઇવે પર  પાલનપુરથી મહેસાણા તરફ જતી એસટી બસમાં આગ લાગવાનો બનાવ બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.પાલનપુર ડેપોની મિની બસ છાપી હાઇવે ઉપર અચાનક આગ લાગતા બસ બસ ચાલકે સમયસૂચકતા વાપરીને 10 પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરની સમય સૂચકતાને લઈ સદનસીબે મોટી જાનહાનિ ટાળી હતી. જ્યારે બસ બળીને ખાક થઈ ગઈ […]

અમદાવાદમાં નરોડાના એક બિલ્ડીંગમાં આગઃ કોવિડ હોસ્પિટલના દર્દીઓને SVPમાં ખસેડાયા

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા ફાયરબ્રિગેડનો કાફલો દાડી આવ્યો હતો. કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે, જેના લીધે દાડધામ મચી ગઈ હતી.. હાલ આગ કાબુમાં આવી ગઈ છે, કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના તમામ દર્દીઓને રેસ્ક્યુ કરી નીચે ઉતારી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતા.આ બનાવને પગલે […]

રાજકોટના મેંગો માર્કેટમાં આગ લાગતા કેરીના બોક્સ વળીને ખાક

રાજકોટઃ શહેરની મેંગો માર્કેટમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. આગને કારણે વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર દોડી ગયું હતું, જોકે આગ પર કાબૂ મેળવે એ પહેલાં લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો હતો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. આગ લાગતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. […]

ભાવનગરના કોવિડ કેર સેન્ટરમાં લાગી આગઃ દર્દીઓને બચાવાયા

ભાવનગરઃ ગુજરાતમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આકસ્મિક આગનો બનાવ બન્યો હતો. ભાવનગર શહેરની હોટલમાં ચાલતા કોવિડ વોર્ડમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જનરેશન એક્સ હોટલમાં ચાલતા સમર્પણ કોવિડ કેરમાં આગ ફાટી નીકળી હતી. એકાએક આગ લાગતાં કોરોનાની સારવાર લઈ રહેલા 18 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. તમામ દર્દીઓનું રેસ્ક્યુ કરી અન્ય કોવિડ હોસ્પિટલમાં સારવાર […]

સુરતની કોવિડ હોસ્પિટલમાં આગઃ સદનસીબે મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. દરમિયાન રાજ્યમાં વધુ એકવાર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના ડોકટર હાઉસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. હોસ્પિટલમાં 10થી વધારે કોરોના પીડિતો સારવાર લેતા હતા. તેમને સહીસલામત રીતે બહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code